JAU Logo

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ

Online Kisan Desk

ખાસ સુચનાઓ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૦૯-૨૦૨૬ છે.
ખેડૂતમિત્રો માટે ઓનલાઇન સેવા

બીયારણ નોંધણી અને અરજીની પ્રિન્ટ માટે સરળ પોર્ટલ

રવી-૨૦૨૬ ઋતુમાં વાવેતર માટે (૧) ચણાની GJG-3, GG-5, GJG-6, GG-7, GG-8 અને GKG-1 જાતોના સર્ટીફાઈડ/ટ્રુથફૂલ બિયારણની અને (૨) ઘઉંની Lok-1, GW-513 અને GW-496, જીરૂની GC-4 અને ધાણાની GC-4 જાતોના ટ્રુથફુલ બિયારણની ફાળવણી માટે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે તા.૧૦-૦૯-૨૦૨૬ થી તા.૩૦-૦૯-૨૦૨૬ સુધીની તારીખો આપવામાં આવેલ છે.